દ્વારકા પાસેના દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ સમીપે અલૌકિક, નયનરમ્ય અને સુંદર
“નાગેશ વન” આવેલ છે. નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ નાગેશ વન નું નિર્માણ થયેલ હતું આજે આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અહી વિવિધ પ્રકારના છાંયડો આપે તૅવા સેંકડોની સંખ્યામાં ઝાડ વાવવામાં આવ્યા છે અંહી ખાસ કરીને ઔષધિય વનસ્પતિનું પણ વાવેતર અને ઉછેર થાય છે્ સાથો સાથ શિવ કૃષ્ણની અદભૂત આકર્ષક અને વિશાળ પ્રતિમાઓ પણ સુશોભિત છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે
રિપોર્રટર÷બુધાભા ભાટી