દ્વારકામાં ચંદ્રયાનની સફડતાની ની ઝાંખી કરાવતા મંદિર ચોકનાં રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગણેશ ઉત્સવ મંડળ દ્વારા સમગ્ર ગણેશ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગણેશ ઉત્સવ દેશ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું છે. આ સાથે સમગ્ર ગણેશ ઉત્સવની તૈયારીઓ દ્વારકા ધીસ મંદિર પુજારી પરિવાર તેમજ મંદિર ચોક વિસ્તારમાં આવે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ દ્વારા કરવામાં આવી હતી…
દ્વારકા અનિલ લાલ