દ્વારકામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરદ્ધનું કૃત્ય કરતો નરાધમ જડપાયો હતો. તેમજ દ્વારકામાં ગૌમાતા સાથે દુષ્કૃત્યનો બીજો બનાવ બનતા ગૌભક્તોમા ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી ગૌશાળા સંચાલકો અને ગૌભક્તોએ ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચી ભગવાન ને આવેદન આપી આવા પાપીઓને કડક સજા મળે તેવી માંગ સાથે પ્રાર્થના કરી હતી.