દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ ભારે કરંટ જોવા મળ્યો હતો દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટને લઈને ગોમતી નદીમાં ૧૫ થી ૨૦ ફૂટ મોજા ઉછળ્યા હતા ગોમતી નદીના મોજા ઉછળતાની સાથે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો હતો દ્વારકાના અરબી સમુદ્ર પાસે આવેલ સંગમ ઘાટ લાઇટ હાઉસ ગોમતીઘાટમાં દરીયા કિનારે ઉંચા મોજાં ઉછાળી રહ્યા છે ગોમતી ઘાટ પર મોજા ઉછળતા હોય ત્યારે કોઈ જાનહાની ન થાય તેને ધ્યાનમાં લઈને નગરપાલિકાના ફાયર જવાનો તેમજ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા છે
દેવભૂમિ દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ ભારે કરંટ જોવા મળ્યો હતો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -