રાજકોટમાં બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી નો દિવ્ય દરબાર બે દિવસ માટે રેસકોસ ખાતે યોજાયો હતો તેમજ લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં આવ્યા હતા ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા લોકોના ટુ વ્હીલર વાહનોને ટોઈંગ કરી ને 700 રૂપિયા ના મેમાં પકડાવીને મુશ્કેલી વધારી હતી ફેમિલી સાથે આવેલા લોકોને શિતલ પાર્ક ખાતે વાહનો લેવા જવા પડ્યા હતા તેમજ સગા વાલા ને બોલાવીને વ્યવસ્થા કરીને રાત્રે શીતલ પાર્ક વાહન છોડાવવા પહોંચ્યા હતા. આ સાથે પત્રકારોના વાહનોને પણ ડિટેન કરી તેમને મેમાં આપવામાં આવ્યા હતા.