40.1 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

દાહોદ જિલ્લામાં 2025 વર્ષનું શાળાઓમાં પ્રથમ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી દામા દ્વારા એક જાહેર અપીલ કરવામાં આવી હતી


આગામી દિવસોમાં શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે ત્યારે દાહોદ જિલ્લાની તમામ શિક્ષણ સંસ્થાઓ નોન ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ સંસ્થાઓને દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી જેમાં સરકારના નિયમ મુજબ ફી લેવી તેમજ સ્ટેશનરી માટે યુનિફોર્મ જેવી વસ્તુઓ ચોક્કસ જગ્યાએથી લેવા વાલીઓને દબાણ ન કરવા સહિતની અનેક બાબતોને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -