દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જગોલા ગામ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે લગ્ન પ્રસંગે જતી વખતે તુફાન ગાડીની બ્રેક ફેલ થઈ જતાં સાંજના સમયે કુવામાં તૂફાન ગાડી ખાબકતા તુરંત 108નો સ્ટાફ દોડી ગયો હતો અકસ્માતમાં એક પાંચ માસની બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતમાં ઘવાયેલા 16 લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા
રીપોર્ટ કિશોર ડબગર