ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અગવડતા પડતા જોવા મળતી હોય જેમાં લીલવા દેવા ગામે 48 લાખનાં ખર્ચે 6 ઓરડા ખાતમુહૂર્ત ઝાલોદ તાલુકા લોક લાડીલા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં લીલવા દેવા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી સુનીલભાઈ જિલ્લા પંચાયત સભ્ય લલિત ભુરીયા માલિવાડ, સરપંચ શ્રીમતી મનિષાબેન, ડે. સરપંચ વંનરાજ ભાઈ, સહિત પ્રાથમિક શાળા આચાર્ય તેમજ તમામ શિક્ષકગણ , તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો વડિલો આગેવાનો હાજર રહ્યા હતા
રીપોર્ટ કિશોર ડબગર દાહોદ