ઝાલોદ તાલુકા ના કદવાલ ગામ નો અંકિત સંગાડા લગ્ન સાપોઇ ગામની પુજા છ વર્ષ અગાઉ થયા હતા અંકિત ડીજે ની ગાડી ચલાવાનુ કામ કરતો હતો જયારે તેનો પિતરાઇ ભાઇ દેવરાજ ઉર્ફે જાલુ સંગાડા ડીજે ઓપરેટર નુ કામ કરતો હોય અવાર નવાર અંકિત ના ત્યા અવરજવર કરતો હતો દેવરાજ ની અને પુજા સાથે આખ મળી ગયેલ જેના પગલે બન્ને પ્રેમી પંખીડા ને અંકિત નડતો હોય પત્ની પુજા એ અંકિત નુ કામ તમામ કરવા નુ જણાવતા દેવરાજ એ પોતાના મિત્ર સાથે મળી પ્લાન બનાવેલ દેવરાજ અને તેનો મિત્ર ભુમિક રમણભાઈ ભેદી એ બન્ને એ પુજા ના કેહવાથી અંકિત ને 18 તારીખ ના 10.15 રાત્રી ના સમયે બંગલાવાળી નદી ના કોતર મા બોલાવેલ અને દેવરાજ એ જણાવેલ કે મારી ગાડી ચાલુ નથી થતી લાગે પ્રટ્રોલ ખલાસ થઈ ગયુ છે જે દેખવા સારુ અંકિત ગાડી પાસે જઈ ચેક કરતો હતો તે વખતે લોખંડ ના સળીયો અને લાકડી ઓ વડે માથા મા ફટકા માયાઁ હતા જેના પગલે અંકિતનુ ધટના સ્થળે મોત થયેલ બનાવને પગલે એસપી બલરામ મીણા સહીતના અધિકારીઓ દોડી ગયેલ જેમા એલસીબીએ હત્યા કરનાર પ્રેમી ઉર્ફે જાલુ સંગાડા, ભુમિક રમણભાઈ ભેદી અને પુજાને ઝડપી લીધા હતા
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ.