દાહોદ જિલ્લાના ઝાલોદમાં નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી ન થતા ઠેર ઠેર ભરાયા પાણી ભરાય હતા. તેમજ રોડ પર ભુવા અને મોટા પ્રમાણમાં ખાડા જોવા મળ્યા હતા જેથી વાહન ચાલકો માટે પણ જોખમ ઊભું થયુ હોવાની સંભાવના દેખાણી હતી. જેમાં પોલીસ સ્ટેશન રોડ થી ઠંડુ કંકાસિયા રોડ અને ગીતામંદિર જેવા અનેક રોડ ઉપર મસ મોટા ખાડા હોવાથી વાહન ચાલકો કોઈ સાથે અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ આવા અનેક પ્રશ્નો થી ઘેરાયેલી પાલિકા તેમજ તેના જવાબદાર અધિકારીઓ શું અધિકારીઓ આંખ આડા કાન રાખી રહી છે તેમજ અનેક સવાલો સાથે પાલિકા ક્યારે મનસ્વી વહીવટ ને ક્યારે પારદર્શક કરશે તેવી લોક માંગ પણ ઉઠી હતી…
રીપોર્ટ કિશોર ડબગર