38.6 C
Ahmedabad
Monday, June 9, 2025
spot_imgspot_imgspot_img

દહેજ ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢતી દહેજ પોલીસ


દહેજ પોલીસ મથકના પીઆઇ એચ.બી.ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને ચોક્કસ બાતમી મળેલ કે, દહેજ ગામે જુના બંદર રોડ ઉપર ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડા પાસે રાહુલ સુરેશભાઈ રાઠોડે દારૂ મંગાવી ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે આ બાતમી આધારે દરોડો પાડતા 1763 ટીન બીયર અને એક મોબાઈલ સહિત 2.70 લાખનો મુદામાલ કબજે કરી રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળીયો રામદેવ ભગતની ધરપકડ કરી સૂત્રધાર રાહુલ સુરેશભાઈ રાઠોડની શોધખોળ હાથ ધરી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -