દશામાં ના વ્રત પુરા થતા ગઈ કાલે રાજકોટ ના આજીડેમ ખાતે મહિલાઓએ દશામાં ની મૂર્તિ નદી માં પધરાવી હતી આ જગ્યાએ મહિલાઓ દ્વારા જ્યાં આવે ત્યાં દશામાં ની મૂર્તિ ઓ પધરાવવા માં આવતા ડેમ નું પાણી પ્રદુષિત થયું હતું એટલુંજ નહીં પરંતુ આજી ડેમના પટમાં ખંડિત થયેલી દશામાંની મૂર્તિના ઢગલા જોવા મળ્યા હતા.