રાજકોટની સોની બજારમાંથી આતંકી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકીઓ પકડાયા બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. 16 વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કર્યા બાદ વધુ 11 વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોની બજારમાં 60થી 70 હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરે છે પરંતુ તેમની કોઈ નોંધણી રાખવામાં આવતી નથી. ત્યારે ફરી એસોજી દ્વારા દરોડા પાડી જે પણ વેપારીઓએ કારીગરોની નોંધણી રાખી ન હોય તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે પણ વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે
ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ રાજકોટ પોલીસ હરકતમાં: વધુ 11 વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -