ઝાલોદ નગરમાં શ્રીજીનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણપતિ ચોથના દિવસે વિવિધ મંડળો દ્વારા ગણપતિના આગમનને લઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજે ઝાલોદના વડ બજારના રાજા અને જય દેવ ગ્રુપ દ્વારા આયોજિત આજે વડ બજારના મહારાજા ગ્રુપ તરફથી આજે ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વાજતે ગાજતે તેમજ ડીજેના તાલ સાથે ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢી હતી
રીપોર્ટ કિશોર ડબગર