ગઇકાલ રાત્રીના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એક.ડામોર તથા એમ.બી.ખરાડી તથા સ્ટાફના પોલીસ માણસો ધનંજયભાઇ સાહિતના પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે સુથારવાસા તરફથી ડુંગરી જતા પીપળીયા ગામે સ્કુલ પાસે એક બાઇકચાલક દારૂ લઈને આવતો હોવાની ખાનગી હકીકત આધારે કિ.રૂ.૨૬,૫૨૨/- ના વિદેશી દારૂ સાથે વિપુલભાઇ કાન્તીભાઇને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રીપોર્ટ કિશોર ડબગર