આજે ઝાલોદ ખાતે SAY No To DRUGS જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી ત્યારે આ રેલીમાં ઝાલોદ ડિવિઝનના ડિવાઇએસપી ડી. આર.પટેલ તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ, અનેક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઝાલોદ નગરમાં નોન ડ્રગ્સ જાગૃતતા નશાની રેલી કાઢવામાં આવી હતી. આ સાથે આ રેલીમાં આઇપી મિશનના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા . તેમજ વિવિધ પોલીસ કમી સહિતના કર્મચારીઓ હાજર રહ્યા
રીપોર્ટ કિશોર ડબગર