આજે ઝાલોદ નગરના ખાટ વાળા વિસ્તાર તેમજ હોરા બજારમાં ગીતામંદિર સહિત અનેક રોડ પર આજે દબાણ હટાવવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવી હતી તેમજ ઝાલોદનગરના વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવા હાથ ધરવામાં આવેલ ઝુંબેશમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ રાઠવા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ સાથે પાલિકાના કર્મચારીઓ પણ નાના મોટા દબાણો દૂર હજાર રહ્યા હતા.
રીપોર્ટ કિશોર ડબગર