તારીખ ૦૬/૦૯/ ૨૦૨૩ના રોજ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય ખાતે તાલુકા કક્ષાએ 74મો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, ધારાસભ્ય શ્રી મહેશ ભુરીયા સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, કાર્યક્રમમા વૃક્ષા રોપણ નુ આયોજન તેમજ અનેક લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, કાર્યક્રમ માં ઝાલોદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા, વરિષ્ઠ આગેવાન શ્રી મુકેશભાઈ કર્ણાવટ, અને શ્રીમતી જે.પી રાઠવા તેમજ જીલ્લા પંચાયત ના સભ્ય શ્રી લલીતભાઈ ભુરીયા, સુનિલભાઈ હઠીલા, કૃષ્ણરાજ ભુરીયા તેમજ વરિષ્ટ ભાજપા કાયૅકતાઁઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ કિશોર ડબગર