બીપરજોઈ વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો અનેક વૃક્ષો તેમજ વીજપોલ અને મકાનો ધરાશય બન્યા હતા તેવામાં ચુડામાં સો વર્ષો જૂનો બ્રાહ્મણ ચોરો ધરાશય થયો હતો ચુડા ખાતે 100 વર્ષ જૂનો બ્રાહ્મણ ચોરો ધરાશાય થયાની ઘટનામાં સબનસીબે જાનહાની ટળી હતી ચુડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી બિપર જોય વાવાઝોડાની અસર જોવા મળી હતી આ ઘટના ની જાણ થતા ચુડા તાલુકા પંચાયત અધિકારીઓ તેમજ ચુડા મામલતદાર કાકડિયા સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા
રિપોર્ટર મહિપતભાઈ મેટાલિયા