શહેરના જેતપુર રોડ ખાતે ગિરનારી કાવાનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિયાળાની ઋતુ શરૂ થતાં વાયરલ ઇન્ફેક્શનથી બચવા આ ગિરનારી કાવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલધા સાહેબના માર્ગદર્શનથી કાવો બનાવવામાં આવ્યો હતો જેમાં વિવિધ ઔષધીથી આ ઉકાળો બનાવવામાં આવ્યો હતો આજથી ત્રણ દિવસ સુધી આકાવાનો વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે અને ગિરનારી કાવો પીવા માટે લોકોઉમટી પડ્યા હતા અને અમભાઈ ગોપાલભાઈ બાદલભાઈ રાજુભાઈ શૈલેષભાઈ જય ભાઈ હાજર રહ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી હતી
રીપોર્ટ કૌશલ સોલંકી