33 C
Ahmedabad
Saturday, May 24, 2025
spot_imgspot_imgspot_img

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના


રાજકોટમાં જેતપુરના ભોજાધાર વિસ્તારમાં મકાન ધરસાય થવાની દુર્ઘટના ઘટી હતી જેમાં કાચું મકાન ધરસાય થતા 6 લોકો નીચે દબાતા તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ તમામને બહાર કાઢ્યા હતા જેમાં 2 થી 3 જેટલા લોકોની હાલત ગંભીર થતાં મકાન નીચે દબાયેલા તમામ 6 પરપ્રાતિયામજૂરોને 108 ની ટિમે ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલ ખસેડયા હતા .


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -