જૂનાગઢના જોશીપુરામાં અવસર ફાર્મ સ્થિત છેલ્લા 3 વર્ષથી સમસ્ત લુહાર સમાજ યુવક મંડળ દ્વારા નવરાત્રી પર્વમાં પનઘટ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે,નવરાત્રીના પર્વના અંતિમ ચરણમાં રાસ ગરબા સાથે લુહાર સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉમટી ગરબા ખેલી રહ્યા છે
વિનોદ મકવાણા, જૂનાગઢ