જૂનાગઢના ભવનાથ ભારતી આશ્રમ ખાતે રાષ્ટ્રીય સંગઠનની સુચનાથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોનનાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર ,દિવ જીલ્લા પંચાયતનાં સદસ્યોનો બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો તેમજ યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની સુચનાથી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનિષ સીંગજીની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલ્પવૃક્ષ ઝાંઝરડા રોડ ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
વિનોદ મકવાણા, જૂનાગઢ