જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મગફળીનો પાંચ દિવસના સેમિનારનો યોજાયો હતો, આ પાંચ દિવસીય સેમિનારમાં વોકેશનલ ટ્રેનિંગ કે જે મહત્વના ચાર વિષયો પર યોજાઈ હતી, જેમાં ઇરીગેશન, ફૂડ પ્રોસેસિંગ, તેમજ મશીનરી ડિઝાઇનને લગતી ટ્રેનિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આપવામાં આવી હતી, તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા અગાઉ પણ અનેક ટ્રેનીગોના આયોજનો કરાયા હતા જેમાં ઇન્ટરનેશનલ લેવલે પણ કૃષિના વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લઈ ચુક્યા છે,
વિનોદ મકવાણા, જૂનાગઢ