જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ જૈન દેરાસર ના દર્શન કરવા આવેલ મધ્યપ્રદેશના મદનકુમાર જૈન નામના પ્રૌઢ પરિવારથી વિખુટા પડી જતા ખીણમાં ખાબક્યા હતા, જેમનું પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, એસ.ડી.આર.એફ અને હોમગાર્ડ સહિતના 33 જવાનોએ સતત કલાક 12 રેસ્ક્યુ-ઓપરેશન કરી જીવ બચાવ્યો હતો , જવાનોએ રાતના નવ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી ગિરનાર પર વરસાદ અને વન્યપ્રાણીઓના ભય વચ્ચે જવાનોએ જીવની બાજી લગાવીને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો
બાઈટ, 1, મદનકુમાર જૈન
યાત્રાળુ,
વિનોદ મકવાણા, જૂનાગઢ