જૂનાગઢની ઐતિહાસિક બહાહૂદીન વિજ્ઞાન કોલેજમાં 68માં વન્ય જીવન સપ્તાહની ઉજવણી પક્ષી ઉત્સવ ઉજવાયો જેમાં ચિત્ર કામ અને ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં નાના બાળકોથી લઈ કોલેજ તેમજ ઓપન કેટેગરીમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતા
વિનોદ મકવાણા, જૂનાગઢ