જૂનાગઢના શાંતેશ્વર ઓઘડનગરમાંથી પસાર થતા બાયપાસ રોડ પર રાત્રીના એક છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ,ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાઇક પર જઇ રહેલા બે યુવકોને ઇજા થતાં 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા,