ભારતનું મોટામાં મોટું એકમાત્ર મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ જિલ્લાના મીઠાપુર ગામે ડેવલોપ કરવા કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ગામના દરેક ખેડૂતોને માહિતી અને પૂરતું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું જેમાં બિયારણ, વાવેતર તેમજ ઉત્પાદન, થી લઈ મગફળી વહેંચણી સુધી સુધી ખેડૂતોને માહિતગાર કરાયા હતા, તેમજ મીઠાપુર મગફળી સંશોધન કેન્દ્રને ઔધોગિક દરજ્જો મળે અને ગામની મગફળી સર્ટિફાઇડ બિયારણ તરીકે અન્ય ગામના ખેડૂતો લેવા આવે તેવા આશયથી આ કાર્યકેમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો તેમજ કૃષિના અધિકારીઓ જોડાયા હતા…