જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે ભેસાણ અને વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડના અધ્યક્ષ સ્થાને મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનું મુખ્ય હેતુ ભેસાણ તાલુકાના આજુ બાજુના અનેક ગામો પછાત હોય અને ગરીબ લાભાર્થીને તમામ યોજનાનો લાભ મળે જેને લઇ મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ તાલુકા પંચાયત કચરીનો સ્ટાપ તેમજ તાલુકા આરોગ્ય શાખાની ટીમ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા, પ્રજાકીય કામોમાં તમામ પ્રકારના દાખલા. તેમજ શ્રમ કાર્ડ, રેશન કાર્ડની કામગીરી કરવામાં આવી હતી ,કાર્યક્રમના ના મુખ્ય અધ્યક્ષ ભેસાણ અને વિસાવદરના ડેપ્યુટી કલેકટર કીર્તનબેન રાઠોડ તેમજ ભેસાણ મામલતદાર સહિત તાલુકાના અન્ય અગ્રણીઓ આ મેગા કેમ્પ ની મુલાકાત લેતા ભેસાણ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ હાજર રહી આવતા લાભાર્થીનીઓને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી અને વધારેમાં વધારે અરજદારો એ ભાગ લીધો હતો..
જૂનાગઢના ભેસાણ મામલતદાર કચેરીમાં યોજાયો મેગા કેમ્પ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -