જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં જાહેરમાં કેટલાક લોકો દ્વારા નમાઝ પઢતા હોઈ તેવો વિડિઓ વાયરલ થતા વિવાદ સર્જાયો હતો જેના વિરોધમાં જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ટીકીટ લઈ કિલ્લામાં પ્રવેશી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા,જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળના કાર્યકરો જોડાયા હતા ,
વિનોદ મકવાણા, જૂનાગઢ