જુનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ભાજપ દ્વારા આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ચૂંટણી પ્રભારી કમલેશભાઈ મીરાણી, જામનગરના પૂર્વ મેયર અમીબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોની પણ સેન્સ લેવામાં આવી હતી