વિઘ્નહર્તા ગજાનન ગાંપતિજીનો ઉત્સવ હાલ સમગ્ર દેશમાં પુરા હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાય રહ્યો છે, જુનાગઢમાં પણ સાર્વતીક ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે,ઘરે ઘરે ભગવાન ગણેશજીનું સ્થાપન કરાયું છે, લાડુ તેમજ ફળ ફળાદિનો ભોગ ધરાવી આરતી તેમજ મહાપૂજા થકી ભગવાન ગણેશ પ્રત્યેની આસ્થા થકી લોકો આરાધના કરી રહ્યા છે, તો ક્યાંક ચન્દ્રયાંન ની પ્રતિકૃતિ થકી ભગવાન ગણેશને સજાવવામાં આવ્યા છે
વિનોદ મકવાણા,જૂનાગઢ