જુનાગઢમાં અતિ પ્રાચીન કાશી વિશ્વનાથ સોસાયટીમાં આવેલ શિવ મંદિરમાં રાજસ્થાનના માઉન્ટ આબુથી આવેલ જુના અખાડાના સાધુ જગન્નાથ ગીરી વિશ્વ કલ્યાણ હેતુ નવરાત્રીના નવ દિવસ સુધી સમાધિસ્ત અવસ્થામાં શરીરે જવારા નું વાવેતર કરી અનુષ્ઠાન કરી રહ્યા છે, નવ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી માઉન્ટ આબુથી પધારેલા સાધુનું જૂનાગઢ કાશી વિશ્વનાથ મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે નવ દિવસ આકરું અનુષ્ઠાન કરતા ભાવિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ,
વિનોદ મકવાણા, જૂનાગઢ