જુનાગઢ જિલ્લા શહેર અને મહિલા પાંખ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ક્રિષ્ના ફાર્મ ખાતે રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે,જેમાં બ્રહ્મ સમાજના દરેક વ્યક્તિ માટે નિઃશુલ્ક પ્રવેશ મળે તેવું આયોજન કરવામાં આવેલ છે, બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આયોજનમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ રાસોત્સવ મહિલા પાંખ દ્વારા સંચાલિત કરવા ક્રિષ્ના ફાર્મ ખાતે એક મીટીંગ યોજાઈ હતી જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પ્રમુખ રૂપલબેન લખલાણી શહેર પ્રમુખ મેહુલ દવે સહિનાઓ ઉપસ્થિત રહ્યા હતા
વિનોદ મકવાણા, જૂનાગઢ