જૂનાગઢના બહુમાળી ભવનની જિલ્લા રોજગાર વિનયમ કચેરી ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેરોજગાર યુવક અને યુવતી ઓ અને ઉત્સાહિત લોકો માટે બેરોજગારોને રોજગારીની તક માટે સરકાર દ્વારા એક વેબ પોર્ટલ અનુબંધમમાં ઇચ્છુક યુવક યુવતીઓ નોંધણી કરાવી શકશે આ રોજગાર મેળામાં બહોળી સંખ્યામાં બે રોજગાર યુવક યુવતીઓ ઉમટ્યા હતા તેમજ રોજગાર મેળામાં ચાર કંપનીઓ જોડાઈ હતી જેમાં રિલાયાન્સ ડિજીટલ , કાકડીયા એજન્સી સહિત અન્ય કંપની જોડાઈ હતી જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી અને તેમના સ્ટાફે સતત જહેમત ઉઠાવી ફરજ બજાવી હતી