ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચ એ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવેલ છે આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં રહીને કરવામાં આવેલ છે.
જામનગર લેન્ડિંગ પોઈન્ટ પાસે ખડકાયેલા 7 ગેરકાયદે ધાર્મિક દબાણો ગત રાત્રે દૂર કરવામાં આવ્યા હતા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -