જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. ત્રણ કરોડથી વધુના વિકાસ કામો આગમી દિવસોમાં શરુ કરવામાં આવશે 11 ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા તે પૈકી નવ મંજૂર કરવામાં આવ્યા છે જામનગર વાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ વિકાસ કામો ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -