જામનગર જિલ્લા હોમગાર્ડના છ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેર શિષ્ત અને સામસામે મારામારી-રાગદ્વેષની ફરિયાદ થતા કાર્યવાહી કરવામાં આવી છે.યુનિટમાં ચાલતા આંતરિક ડખા એક ગાર્ડ દ્વારા અન્યો પર સીટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે. જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ છ જવાનને પાણીચું આપી દીધું, અને કહ્યું કે હોમગાર્ડ યુનિટ શિષ્ટ અને સેવાને વરેલ વિભાગ છે આવી બાબત ન ચલાવી લેવાય,ખાતાકીય તાપસ બાદ હજુ કડક કાર્યવાહી કરાશે.
જામનગર જિલ્લા હોમગાર્ડના છ જવાન પર ગેર શિષ્ત અને મારામારી-રાગદ્વેષની ફરિયાદ થતા સસ્પેન્ડ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -