જામનગર જીલ્લા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે થયો અકસ્માત થયો હતો કાલાવડના જાલણસર ની ગોળાઈ પાસે એસ.ટી. બસ અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો મળતી માહિતી મુજબ આઇસરના ડ્રાયવરને જોકુ આવી જતા કાલાવડ તરફ જતી એસ.ટી બસ સાથે અથડાયુ હતું સદનસીબે કોઈ જાનહાની પહોંચી ન હતી અકસ્માત ની જાણ થતાં જાલણસર ગામના સરપંચ અને ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અકસ્માત થતા જાલણસર થી નવાગામ તરફ જવાનો રસ્તો બંધ થયો હતો રસ્તો બંધ થતાં અનેક ગામના લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર