જામનગરમાં સિવિલ ડિફેન્સ તાલીમની શરૂઆત થઈ હતી 27 ગુજરાત બટાલિયન NCC કેડરના વિદ્યાર્થીઓને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી યુદ્ધની પરિસ્થિતીમાં શું કરવું અને શું ન કરવું તેની તાલીમ આપવામાં આવી હતી NCCના વિદ્યાર્થીઓને પ્રાથમિક મેડિકલ સારવાર કેવી રીતે આપવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સિવિલ ડિફેન્સ તાલીમમાં કલેકટર કેતન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા હાલમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના ભાગરૂપે સિવિલ ડિફેન્સ તાલીમ અપાઈ હતી