યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે દરિયાકાંઠે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.. ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું હોય પરંતુ સુરક્ષાના ભાગ રૂપે મરીન ટાસ્ક ફોર્સ અને S.O.G પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જોડિયા બંદર, બેડી બંદર સહીતના પોર્ટ વિસ્તારમાં લોકલ પોલીસ દ્વારા દરીયાઇ સુરક્ષા માટે કોસ્ટલ પેટ્રોલીંગ કરવામા આવ્યું
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -