જામનગરમાં મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં, અગિયાર ઠરાવ પૈકી ૧૦ ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. ચાર કરોડથી વધુના વિકાસ કામો મજૂર કરવામાં આવ્યા છે. જેમાં, રોડ રસ્તા,ભૂગર્ભ ગટર સહિતના કામો કરવામાં આવશે.. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સમગ્ર માહિતી આપી હતી.