જામનગરમાં કેરીના રસમાંથી વંદો નીકળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો લાલ બંગલા સર્કલ નજીક આવેલ ન્યુ ચેતના રેસ્ટોરન્ટની આ બેદરકારી ભરી ઘટના સામે આવી છે અંહી જમવા આવેલા ગ્રાહકે ગુજરાતી થાળી મંગાવી હતી કેરીના રસમાં મૃત વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને જાણ કરી હતી રેસ્ટોરેન્ટ માલિકે ઉડાવ જવાબ આપ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો ફૂડ વિભાગ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રાહક દ્વારા ઉચ્ચારવામાં આવી છે
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -