જામનગરમાં કનસુમરા પાટિયા પાસેથી યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ છે યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા યુવકની પત્નીએ ગઈ કાલે ફરિયાદ નોંધાવી હતી આશિષભાઇ અસવાર નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું યુવકે પ્રેમ લગ્ન કર્યા હોય પ્રેમ લગ્નનો ખાર રાખી અપહરણ કરી માર મારીને ફેંકી દીધો હતો ત્યાંથી ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જય સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી હતી