જામનગરની જીજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમા આવી છે ફરિ એકવાર જીજી હોસ્પિટલમા મારામારીની ઘટના બનવા પામી છે જીજી હોસ્પિટલમા થયેલી મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઈ છે જીજી હોસ્પિટલમા બે ટોળાં વચ્ચે મારામારીની ઘટના બની હતી અગાઉ આ જીજી હોસ્પિટલમાં કુતરા રખડતાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પણ હોસ્પિટલ વિવાદમાં આવી હતી.
જામનગરની જીજી હોસ્પિટલમાં મારામારીની ઘટના બનતા વધુ એક વખત વિવાદમાં હોસ્પિટલ સપડાઈ છે
By cradmin
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -