કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી હોવાના કારણે તેઓ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે ભાજપના વિવિધ નેતાઓ તેમની ખબર અંતર પુછવા માટે આવી રહ્યા છે. જેને લઇને જામનગરના સાંસદ પુનમ માડમ પણ રાઘવજી પટેલની ખબર પુછવા માટે રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાઘવજી પટેલને બ્રેઇન સ્ટોક આવતા રાજકોટ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જામનગરના સાંસદ પુનમ માડમે રાઘવજી પટેલની ખબર અંત પુછી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -