જામનગરના કાલાવડની કાલાવડી નદીમાં આવ્યું ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તાલુકાના મુળીલા,ખીજડિયા, બાલંબડી સહિતના ગ્રામ્યવિસ્તારોમાં ભારે વરસાદના લીધે સીઝનમાં બાલંભડી ડેમ બીજી વાર ઓવરફલો થયો છે બાલંભડી ડેમ ઓવરફલો થતા કાલાવડની સ્થાનિક નદી કાલાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું કાલાવડ નદીમાં ઘોડાપુર આવતા પંજેતરનગર,ઝમઝમ પાર્ક અને અમીપીર પાર્કમા જવાના પુલ પર પાણી ફરી વળતા રસ્તો થયો બંધ લોકોને અવરજવર કરવામાં ભારી હાલાકી પડી. કાલાવડ નદીમાં ઘોડાપુર આવતા પંજેતરનગર,ઝમઝમ પાર્ક,અને અમીપીર પાર્ક જવાના પુલ પર પડ્યું ગાબડું પડયુ.. ગયા વર્ષે પણ આજ રીતે પુલ પર ગાબડું પડ્યું હતું. સ્થાનિકો દ્વારા અનેક વાર રજુઆત કરવા છતાં પણ કોઈ પગલાં ન લેતા સ્થાનિકોમાં રોષ
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા જામનગર