જામકંડોરણામાં ગઈ કાલે બપોરના બે વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાડા ત્રણ વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં ૫૨ મી. મી. (બે ઈંચ) વરસાદ પડી ગયો હતો આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી આ સાથે જામકંડોરણામાં સીઝનનો કુલ વરસાદ ૫૯૭ મી. મી. થયેલ છે
રીપોટૅર:-મનસુખ બાલધા-જામકંડોરણા