અરબસાગરમાં ઉદભવેલ ચક્રવાતના પગલે જાફરાબાદ પીપાવાવના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો રાજુલાના શિયાળ બેટના દરિયામાં કરંટથી ભારે મોજાં ઉછળ્યા હતા જેને પગલે માછીમારોને દરિયો ખેડવા ન જવાની સૂચનાઓ અપાઈ હતી આગામી દિવસોમાં દરિયો તોફાની બનવાની શકયતાના પગલે તમામ બોટો દરિયા કિનારે પરત ફરેલ અને જાફરાબાદની 600થી વધુ બોટો દરિયામાંથી કિનારે લાંગરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે
અશોક મણવર અમરેલી