જસદણ વિંછીયા પંથકમાંથી ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા ચાર ટ્રકને ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડવામાં આવ્યા હતા. તેમજ ખનીજ વિભાગની ટીમએ ટ્રકને વહેલી સવારે ઝડપી લીધા બાદ ટ્રકને આટકોટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા તેમજ ગેરકાયદેસર રેતી ખનીજચોરી કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા ચાર ટ્રક સહિત 55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો…
રીપોર્ટ વિજય ચૌહાણ જસદણ